Saturday, 2 January 2021

ઉત્ક્રાંતિચક્ર 💐 ardeeXmultimedia આયોજિત 'એક નજર' ટૂંકી વાર્તા સ્પર્ધા 💐 પ્રથમ વિજેતા

વસમા 2020ની વિદાય પછી ઉગતા 2021ની બોણી...

21મી સદીને 'એકવીસમું' બેઠું ને શુભ ઘડી આવી...
 

☺
ardeeXmultimedia આયોજિત-
'એક નજર' ટૂંકી વાર્તા સ્પર્ધામાં મારી વાર્તા 'ઉત્ક્રાંતિચક્ર'
પ્રથમ વિજેતા બની, એ ઘટના એટલે નવા વર્ષની અણધારી ખુશી!

😊
આયોજકો તથા માનનીય નિર્ણાયકશ્રીઓનો આભાર.
💐 

 
વર્ષની શરૂઆતની આ નાનકડી સિદ્ધિ હું મારી મિત્ર
Mira Bhoraniya
ને અર્પણ કરું છું કે જેનું નામ (મિસ મીરાલિકા) આ વાર્તામાં નાયિકાના પાત્ર માટે ઉપયોગમાં લેવાયું છે.😊
---^---^----
ધર્મેશ ગાંધી
નવસારી
2-Jan-21

 

ઉત્ક્રાંતિચક્ર 💐 ardeeXmultimedia આયોજિત 'એક નજર' ટૂંકી વાર્તા સ્પર્ધા 💐 પ્રથમ વિજેતા

વસમા 2020ની વિદાય પછી ઉગતા 2021ની બોણી... 21મી સદીને 'એકવીસમું' બેઠું ને શુભ ઘડી આવી...   ardeeXmultimedia આયોજિત- 'એક નજર' ...