'ધ મેન બુકર પ્રાઈઝ વિનર ૨૦૦૮' નવલકથા 'ધ વ્હાઇટ ટાઇગર' : નોકર, ફિલોસોફર, એન્ટરપ્રેન્યોર, ખૂની.
એક 'ટાઇગર' પોતાનું પાંજરું તોડીને કેવી રીતે ભાગી શકે? નાયક સતત એ વિચાર્યા કરે છે - 'શું એક સફળ માણસ કોઈ નિર્દોષની લાશ પર ચડીને જ ટોચે પહોંચે છે?
વર્ષ ૨૦૦૮માં અંગ્રેજીમાં પ્રકાશિત થયેલ 'ધ વ્હાઇટ ટાઇગર' અરવિંદ અડીગાની પ્રથમ નવલકથા છે, જેનું ગુજરાતી અનુવાદ ડૉ. પ્રશાંત ભીમાણી (સાયકોલોજીસ્ટ)એ ૨૦૧૦માં કર્યું છે.
પ્રિયંકા ચોપરા અને રાજકુમાર રાવ અભિનીત આ જ નામની નેટફ્લિક્સ ફિલ્મ આ નવલકથાનું એડેપ્ટેશન છે.
-------------
ધર્મેશ ગાંધી


No comments:
Post a Comment