વસમા 2020ની વિદાય પછી ઉગતા 2021ની બોણી...
21મી સદીને 'એકવીસમું' બેઠું ને શુભ ઘડી આવી...
ardeeXmultimedia આયોજિત-
'એક નજર' ટૂંકી વાર્તા સ્પર્ધામાં મારી વાર્તા 'ઉત્ક્રાંતિચક્ર'
પ્રથમ વિજેતા બની, એ ઘટના એટલે નવા વર્ષની અણધારી ખુશી!
આયોજકો તથા માનનીય નિર્ણાયકશ્રીઓનો આભાર.
વર્ષની શરૂઆતની આ નાનકડી સિદ્ધિ હું મારી મિત્ર 
Mira Bhoraniya
ને અર્પણ કરું છું કે જેનું નામ (મિસ મીરાલિકા) આ વાર્તામાં નાયિકાના પાત્ર માટે ઉપયોગમાં લેવાયું છે.---^---^----
ધર્મેશ ગાંધી
નવસારી
2-Jan-21




No comments:
Post a Comment