સર્જનાત્મક સાહિત્ય લેખન
('પ્રાર્થના સંઘ - ભદ્ર આશ્રમ' - સુરત)
-----------------------
કહેવાય છે કે,
સંપર્ક છૂટી જતાં સંબંધ પણ તૂટી જાય છે!
સ્વજન હોય કે સાહિત્ય, કોઈ આ તથ્યમાંથી બાકાત નથી.

લેખક તરીકે પ્રસ્થાપિત થવું હોય અને લેખનના જ કવરેજથી વિમુખ થઈ જવાય તો
સાહિત્ય-સર્જનનું નેટવર્ક નબળું પડી જાય એ સ્વાભાવિક છે. માટે, 'ગમેતેવું'
નહિ પણ વાંચવાનું 'ગમે' એવું લખવાની કોશિશ જારી રહે... માહોલ બના રહે...
ફિલોસોફી કહે છે કે,
તમે માર્ગ ઉપર આગળ વધી રહ્યાં હોવ, ચાલતાં ચાલતાં વચ્ચે નરક આવે છે... તો તમારે ચાલવાનું છોડી નથી દેવાનું (Never Give Up...), નહિ તો 'નરક' એ જ તમારું 'પરમાનેન્ટ પોસ્ટલ એડ્રેસ' બની રહેશે! બસ, 'રુક જાના નહિ, તું કહીં હાર કે...' ગણગણતા ચલતે રહો; નરક આપોઆપ પાછળ છૂટી જશે!
'સર્જનાત્મક સાહિત્ય લેખન' શિબિરના નિયમિત વર્ગો થોડી અનિયમિતતાથી ભરીને પૂર્ણ કર્યા... જોકે મારી એ અનિયમિતતામાં એકતા સાધવા માટે એની ક્ષતિપૂર્તિરૂપ થોડું 'હોમવર્ક' કરી લેતો હતો, અને સર્જનાત્મકતાનો ઓક્સિજન મેળવતો રહ્યો એના પુરાવાનું આ પ્રમાણપત્ર...
'પ્રાર્થના સંઘ - ભદ્ર આશ્રમ' (સુરત) આયોજિત આ 'ક્રિએટિવ રાઇટિંગ' વર્કશોપના સૂત્રધાર શ્રી Naresh Kapadiaનો સાહિત્યિક આભાર... તેમજ મિત્રો - Solly Fitter તથા Jignesh Solankiની મસ્તીસભર કંપની માટે બેંગ બેંગ..!
બાય ધ વે, કોફી મઝાની હતી!
---------------
ધર્મેશ ગાંધી
નવસારી
23.6.19

No comments:
Post a Comment