Tuesday, 20 November 2018

બ્લાઇન્ડ ગેમ...


બ્લાઇન્ડ ગેમ
શબ્દ, સૌંદર્ય અને ષડયંત્રનો ખેલ...


એક ચાલ આતંકની, બીજી ચાલ સૌંદર્યની,
ત્રીજી  ચાલ કલમની... કોણ કોના ઉપર ભારી?

આવતીકાલથી, 'ગુજરાત ગાર્ડિયન'માં...
બ્લાઇન્ડ ગેમ
(રોમાંસ-થ્રિલર ધારાવાહિક નવલકથા)


કલમના કીમિયાગરની એક આંતકવાદીના સૌંદર્યવાન ષડયંત્ર સાથે ખેલાતી આંધળી રમત...
બ્લાઇન્ડ ગેમ


No comments:

Post a Comment

ઉત્ક્રાંતિચક્ર 💐 ardeeXmultimedia આયોજિત 'એક નજર' ટૂંકી વાર્તા સ્પર્ધા 💐 પ્રથમ વિજેતા

વસમા 2020ની વિદાય પછી ઉગતા 2021ની બોણી... 21મી સદીને 'એકવીસમું' બેઠું ને શુભ ઘડી આવી...   ardeeXmultimedia આયોજિત- 'એક નજર' ...