Saturday, 26 January 2019

*મમતા વાર્તા સ્પર્ધા - 2018નું પરિણામ* (વિજેતા)


*મમતા વાર્તા સ્પર્ધા - 2018નું પરિણામ*
---------------------
આંતરરાષ્ટ્રીય સ્તરે આવેલી લગભગ 450 વાર્તાઓમાંથી મારી વાર્તા 'દોખમે-નશીની' પણ વિજેતા ઘોષિત થઈ. મળેલ પારિતોષિક તથા પ્રમાણપત્રનો આવેગપૂર્ણ આનંદ!
'સુરેન્દ્રનગર સાહિત્ય ઉત્સવ' ખાતે આયોજિત મમતા પારિતોષિક વિતરણ સમારોહમાં
નિર્ણાયક / વિવેચક / માર્ગદર્શક બની ઉપસ્થિત રહેલા સાહિત્યના શિરોમણી સમાન
શ્રી મધુ રાય, શ્રી રજનીકુમાર પંડ્યા, શ્રી દિનકર જોષી, દીપકભાઈ દોશી, પ્રવીણસિંહ ચાવડા, સુમંત રાવલ, ડૉ. કનૈયાલાલ ભટ્ટ...
-દરેક મહાનુભાવો સાથે 'સ્ટેજ' શૅર કરવાનો ઉલ્લાસ તથા શ્રી રજનીકુમાર પંડ્યા સાથે વાર્તા વિશેની પ્રશ્નોત્તરીથી ધન્યતા અનુભવું છું!
-----------
ધર્મેશ ગાંધી
નવસારી
-----------
*વિનર્સ લિસ્ટ*
*પ્રથમ - કિરણ વિ. મહેતા ( પાલનપુર ) - અપૂર્વ ચમક*
*દ્વિતીય - રાજેશ પટેલ ( મુંબઈ ) - બીજો માણસ*
*તૃતીય - જીતેશ દોંગા ( અમરેલી-બેંગલોર ) - 2056*
*10 વિજેતા વાર્તાઓ*
રાધવજી માધડ - કબીલો*
દિનુ ભદ્રેસરિયા - બીજબદલો*
કુંતલ નિમાવત - ગુમાવ્યાનો અફસોસ*
સંદીપ ભાટિયા - વીંછી*
ધર્મેશ ગાંધી - દોખ્મે-નશીની
નેહા રાવલ - જોડણી માતાની કથા*
સપન પાઠક - લીલો ગુલાલ*
કલ્પના અજય નાયક - તમાચો*
સુરેશ કટકિયા - પડળ*
મનિષી જાની - કીડી શેઠ*
--------------








No comments:

Post a Comment

ઉત્ક્રાંતિચક્ર 💐 ardeeXmultimedia આયોજિત 'એક નજર' ટૂંકી વાર્તા સ્પર્ધા 💐 પ્રથમ વિજેતા

વસમા 2020ની વિદાય પછી ઉગતા 2021ની બોણી... 21મી સદીને 'એકવીસમું' બેઠું ને શુભ ઘડી આવી...   ardeeXmultimedia આયોજિત- 'એક નજર' ...