Monday, 14 January 2019

'મમતા વાર્તાસ્પર્ધા-૨૦૧૮' (Top 64)

દોખમે-નશીની
-----------------
'મમતા' વાર્તામાસિકની 'વાર્તાસ્પર્ધા-૨૦૧૮' માટે ૪૫૦ થી વધુ વાર્તાઓએ પ્રવેશ નોંધાવ્યો હતો. છ કાબેલ નિર્ણાયકોની મંડળીએ એમાંથી ૬૪ શ્રેષ્ઠ વાર્તાઓ ચૂંટી કાઢી છે.
આ ૬૪ (Special 64)માં મારી વાર્તા 'દોખમે-નશીની' (નં. 293) પણ પસંદગી પામી છે.
હવે ફાઇનલ રાઉન્ડ (On 26th Jan)માં આ ૬૪ માંથી ૧૩ (Lucky 13) વાર્તાઓ પસંદ કરાશે. જેમાં પહેલો, બીજો અને ત્રીજો ક્રમાંક તેમજ અન્ય દસ શ્રેષ્ઠ વાર્તાઓને ઈનામો એનાયત કરવામાં આવશે.
--------
ઉમ્મીદે કુછ બાકી હૈ...
--------
ધર્મેશ ગાંધી
(નવસારી)









No comments:

Post a Comment

ઉત્ક્રાંતિચક્ર 💐 ardeeXmultimedia આયોજિત 'એક નજર' ટૂંકી વાર્તા સ્પર્ધા 💐 પ્રથમ વિજેતા

વસમા 2020ની વિદાય પછી ઉગતા 2021ની બોણી... 21મી સદીને 'એકવીસમું' બેઠું ને શુભ ઘડી આવી...   ardeeXmultimedia આયોજિત- 'એક નજર' ...