વિસામો
વાર્તાસ્પર્ધા'માં મારી વાર્તા 'હવાબાણ'ને મળેલ પ્રોત્સાહન ઇનામ...*
નિર્ણાયકોના શબ્દોમાં - 'સ્પર્ધામાં આવેલી વાર્તાઓ વચ્ચે ખરા અર્થમાં ‘કાંટે કી ટક્કર’ હતી. ૨૫-૩૦ એન્ટ્રીની ધારણા સામે કુલ ૫૭ વાર્તાઓ આવી. #વિસામો_વાર્તા_વિશ્વમાં આવેલી વિષય-વૈવિધ્યસભર વાર્તાઓનું સ્તર ઘણું ઊંચું હતું. થૅંક્સ ટુ ધ રાઇટર્સ…'
*
મારી વાર્તા 'હવાબાણ' અંગે નિર્ણાયકશ્રીઓ
Akil Kagda
, Mayur Patel, Madhu Dhamsaniya
નો પ્રતિભાવ-'બાળભૂતની કમઠાણ હળવી શૈલીમાં રજૂ કરતી 'હવાબાણ'માં રહેલો કરુણરસ ગમ્યો. અમુક જગ્યાએ હાસ્યરસના છાંટણાય થયા. કલ્પનાના ઘોડા એવા દોડાવ્યા કે આખી વાર્તા વિઝ્યુઅલાઇઝ કરી શકાય. ગર્ભપાતના મુદ્દાને સારો વણી લીધો. માણસમાંથી પ્રગટતો ભૂત અને ભૂતમાંથી નીપજતો માણસ દર્શાવવામાં લેખક પૂર્ણપણે સફળ રહ્યા.'
---------
ધર્મેશ ગાંધી (નવસારી)
23.6.20
#DGcontest #DGprize #DGfiction
---------

No comments:
Post a Comment