વાંચો, મારી બે નવલકથાઓ - માતૃભારતી ઉપર...
----------
[૧] અઘોર આત્મા (હોરર-રોમાન્સ)
----------
મૃત પ્રેમીને પ્રેતલોકમાંથી માનવલોકમાં ફરી જીવિત સ્વરૂપમાં મેળવવા માટે એક અઘોરી સાથે સંઘર્ષમાં ઉતરતી યુવતી તપસ્યાની ખોફનાક ગાથા...
----------
[૨] બલાઇન્ડ ગેમ (રોમાન્સ-થ્રિલર)
----------
શબ્દ, સૌંદર્ય તથા ષડયંત્રનો ખેલ! એક હાઇ-પ્રોફાઇલ વ્યક્તિનું કતલ કરવા માટે આતંકવાદી દ્વારા થતું એક ઉગતા લેખકનું અપહરણ...
© ધર્મેશ ગાંધી
------------
(રોયલ્ટી-ઇલિજીબલ નોવેલ્સ... વાચકો માટે તદ્દન ફ્રી)
MB Link (My Profile)


No comments:
Post a Comment