ટ્રેન ટુ કબ્રસ્તાન
------------------
આ વાર્તા આ અંકની અન્ય વાર્તાઓથી અનોખી બની રહે છે. ('મમતા મંડળી', જુલાઈ-૨૦૨૦)
---------
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં'ના નિર્માતા શ્રી અસિતભાઈ મોદીના હસ્તે પુરસ્કાર તથા પ્રમાણપત્ર પ્રાપ્ત થયેલ
મારી વિજેતા/સન્માનિત કૃતિ 'ટ્રેન ટુ કબ્રસ્તાન'...
માતૃભાષાનાં ગૌરવશાળી દિને અંધેરી-મુંબઈ ખાતે યોજાયેલા અવિનાશ પારેખ તથા 'કોફી મેટ્સ' આયોજિત 'મમતા વાર્તા સ્પર્ધા-૪ (૨૦૧૯-૨૦)'નાં પારિતોષિક વિતરણ સમારોહમાં સાહિત્યકાર શ્રી મધુરાય સાહેબ તથા રંગભૂમિના જાણીતા કસબીઓ સુશ્રી મીનળબેન પટેલ, શ્રી ઉત્કર્ષ મઝુમદાર, શ્રી મનોજ શાહ તથા 'ચિત્રલેખા'વાળા શ્રી ભરતભાઇ ઘેલાણી તેમજ નીલા ટેલિફિલ્મ્સના સર્જક શ્રી અસિતભાઈ મોદીની હાજરી એ આનંદનો અતિરેક!
------------------------
ધર્મેશ ગાંધી (નવસારી)
સાભાર ચરણસ્પર્શ શ્રી 
Madhu Thaker
સાહેબ





No comments:
Post a Comment