Monday, 8 October 2018

'પ્રગતિ મિત્ર મંડળ' (મુંબઈ) લઘુવાર્તા સ્પર્ધા * 'એક હતી પ્રેરણા' (વિજેતા) * જાન્યુ-૨૦૧૮



'પ્રગતિ મિત્ર મંડળ' (કાંદિવલી, મુંબઈ) આયોજિત જાહેર લઘુવાર્તા સ્પર્ધામાં મારી વાર્તા 'એક હતી પ્રેરણા'
ત્રીજા ક્રમાંકે વિજેતા ઘોષિત થઈ...

આ સ્પર્ધાના માનનીય નિર્ણાયકોશ્રી તરીકે - 
1) દિનકર જોષી ....... સાહિત્યકાર
2) દીપક દોશી ........ નવનીત સમર્પણના સંપાદક
-એ પારદર્શક ફરજ બજાવી હતી.

(પુરષ્કાર તરીકે મોમેન્ટો, રોકડ રકમ અને પુસ્તકનો સમાવેશ થાય છે. )


No comments:

Post a Comment

ઉત્ક્રાંતિચક્ર 💐 ardeeXmultimedia આયોજિત 'એક નજર' ટૂંકી વાર્તા સ્પર્ધા 💐 પ્રથમ વિજેતા

વસમા 2020ની વિદાય પછી ઉગતા 2021ની બોણી... 21મી સદીને 'એકવીસમું' બેઠું ને શુભ ઘડી આવી...   ardeeXmultimedia આયોજિત- 'એક નજર' ...